Std 9 to 12 second exam time table 2023
Gseb board second exam time table std 9 to 12 second exam blueprint 2023 , std 9 second exam time table 2023 , std 11 second exam time table 2023 gujarat board, std 10 second exam time table
Std 9 to 12 Second Exam 2023
દ્વિતિય પરીક્ષા 2023 ધોરણ 9 થી 12
~> અગત્યની સૂચનાઓ
( ૧ ) કાર્યક્રમ મુજબ નિયત સમયે જ પરીક્ષા લેવી .
( ૨ ) ધો- ૯ ની પરીક્ષા સરકારશ્રીની વખતો વખતની સૂચના મુજબની લેવાની રહેશે .
( ૩ ) ધોરણ -૯ ના પ્રશ્નપત્ર અને ધો .૧૧ ના પ્રશ્નપત્ર ૫૦ ગુણ અને બે કલાકના તથા ધો .૧૦ ના પ્રશ્નપત્ર ૮૦ ગુણના અને
ધો .૧૨ ના પ્રશ્નપત્ર ૧૦૦ ગુણ અને ત્રણ કલાકના રહેશે . એસ.વી.એસ. કક્ષાએ નક્કી કરેલ અભ્યાસક્રમ રહેશે .
( ૪ ) ધો .૧૧ ના તમામ ભાષાના વિષયનું પરિરૂપ વિજ્ઞાનપ્રવાહના પરિરૂપ પ્રમાણે રહેશે .
( ૫ ) ધો .૧૦ અને ૧૨ માં સમગ્ર અભ્યાસક્રમ અને ધો .૯ અને ૧૧ માં જાન્યુઆરી માસ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે .
( ૬) ૧૦ અને ૧૨ ધોરણાં બોર્ડના 2019-20 પેપર સ્ટાઈલ પ્રમાણે જ પ્રશ્નપત્રો આવશે . ધો .૯ અને ૧૧ માં રાબેતા મુજબ પ્રશ્નપત્રો આવશે .
દ્વિતિય વાર્ષિક પરીક્ષા 2023 ટાઈમ ટેબલ
નવો સુધારેલ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા
નોંઘ : દરેક જિલ્લાના ટાઈમ ટેબલ અહીં મૂકાશે મુલાકાત લેતા રહેજો