Ad

Std 12 bhugol imp questions 2023 || std 12 geography imp question 2023 || geography imp questions bank board exam 2023 | board exam 2023 imp questions pdf gseb

Std 12 Bhugol ( Geography) imp questions board exam 2023

     Geography imp questions bank and 2manth study plan for gseb board students 

GSEB board exam 2023 most imp questions std 12th Arts, std 12 bhugol imp question board exam 2023 imp questions bank pdf by one touch education Bharat Patel sir 

std 12 most imp questions board exam 2023 pdf 


All student's uesfull pdf file Gujarati medium std 12th arts most imp questions board exam preparation study plan and question bank pdf download gseb board std 12th arts questions paper pdf file Std 12 arts students study tips videos and study material pdf all subject pdf download one touch education 

Std 12 arts gala assignment 2023 pdf download free 


Gujarat Board HSC Exam 2023 most imp questions bank and study plan for all students uesfull 
    
                          પ્રસ્તાવના 

     GSEB દ્વારા લેવાતી  HSC  બોર્ડ પરીક્ષાનું વિશ્લેષણ કરતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે જો વિદ્યાર્થી વર્ષ દરમિયાન ગંભીરતાથી તૈયારી કરે તો બોર્ડ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે છે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમિયાન જેટલી ગંભીરતાથી મહેનત કરવી જોઈએ તેટલી ગંભીરતા રાખી મહેનત કરતા નથી સખત મહેનતનો કોઈ વિકલ્પ પણ નથી તેમ છતાં જો બોર્ડ પરીક્ષાની તૈયારી છેલ્લા બે-ત્રણ મહિના પ્લાનિંગ સાથે કરે તો પણ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે છે 

         આથી જ  GSEB બોર્ડ પરીક્ષા ને ધ્યાનમાં રાખીને તમારા માટે આદર્શ પ્રશ્નબેંક  તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રશ્નબેન્કની મુખ્ય વિશેષતા એ છે કે બોર્ડ પરીક્ષા ની નવી બ્લુપ્રિન્ટ તેમજ પેપર સ્ટાઈલને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પરીક્ષાલક્ષી બનાવવામાં આવેલ છે વળી બોર્ડ પરીક્ષામાં પૂછતા અને પૂછવાની શક્યતા ધરાવતા તમામ મોસ્ટ imp પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે સાથે સાથે વિદ્યાર્થીઓનો સમય ન બગડે તેમજ દરોજની પરફેક્ટ તૈયારી કરી શકે એ માટે Monthly study plan  work sheet  આપવામાં આવેલ છે આ ઉપરાંત  weekly study schedule sheet  પણ આપવામાં આવેલ છે જેનાથી તમે તમારૂ રોજનું સ્ટડી પ્લાન ગોઠવી શકો વિષય શિક્ષક પાસે અથવા જાતે.  weekly Test   નું આયોજન કરી તમારૂ મૂલ્યાંકન કરી શકો તે પ્રમાણે સમગ્ર સ્ટડી પ્લાન તૈયાર કરેલ છે 

              અંતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને ભણાવવાના મારા વર્ષોના અનુભવને આધારે બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને હું એટલું તો ચોક્કસ કહીશ કે જો તમે ભૂગોળ વિષયની પરફેક્ટ પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો છેલ્લા બે મહિના તો પણ 95+ ગુણ આસાનીથી મેળવી શકશો 

                                                                                                                             Bharat Patel sir 

Std 12 Geography ( bhugol)  imp questions bank and 60 days study plan free download  



Post a Comment

0 Comments