Ad

Ads Area

After 12th Arts- ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts 2023

 Std 12 Arts After Course - 2023 ધોરણ 12 આર્ટ્સ પછી શું ?


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો હવે તમે શાલેય શિક્ષણ પૂર્ણ કરી જીવનના મહત્વના પડાવ પર આવી ગયા છો ત્યારે તમારા મનમાં ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું ? એક સવાલ ગુજવા લાગે છે તો આજે હું એવા કોર્સની તમને જાણકારી આપીશું કે જે આર્ટ્સ પછી કરી શકાય છે જેમાં  તમારી મનપસંદ કારકિર્દી બનાવી શકાય તો ચાલો આપણે std 12 after course in gujarati mudiam વિશે માહિતી મેળવીએ...

After 12th Arts- ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts 2023

ધોરણ 12 સાયન્સ ગૃપ-A  પછી શું ? 

  વાંચવા અહીં ક્લિક કરો

ધોરણ 12 સાયન્સ ગૃપ- B પછી શું ? 

 વાંચવા અહીં ક્લિક કરો

H.S.C Board Exam માં તમારૂ રિઝલ્ટ ખૂબ જ સરસ આવી ગયું પણ  સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી કારકિર્દી સારી રહેશે/ નોકરી કઈ મળશે તો ઘણા બધા સવાલો હોય અને આ દરેક સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો. ધોરણ ૧૨ પછી શું કરવું તે વિશે ઢગલાબંધ સલાહ આપે છે. પણ તમે તમારા મુજબ કેટલીક પાયાની મહત્‍વની વાતો પર વિચાર કરી અને પછી આપણી જાતે જ નિર્ણય લેવું. હું મારા અનુભવો અને વર્તમાન સમયમાં ક્યા ક્ષેત્રમાં સ્કોપ રહેલ છે તેના આધારે તમને કેટલાક કોર્સ વિષે જાણકારી આપીશ આમ પણ ધોરણ 12 પુર્ણ કર્યા પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી સૌપ્રથમ લેવી જોઈએ કારણકે હવેના સમયમાં તમામ સરકારી ભરતીઓની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પર થવા જઈ રહી છે તો તમારે પણ ગ્રેજ્યુએશન કરવું જરૂરી બને છે

   કારકિર્દી માર્ગદર્શન બુક - 2023 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

2023 - Std 12 Arts After Course in gujarat 

⊙ Top Courses After 12th Arts

● Bachelor of Arts [BA] 

● B.A B.ed ( integrated course ) 

● B.A. LL.B. (  integrated course )

● Bachelor of Business Management [BMS] 

● Bachelor of Physical Education [B.P.Ed] 

● Bachelor of Business Studies [BBS] 

● Bachelor of Fine Arts [BFA] 

● Bachelor of Hotel Management [BHM] 

● Bachelor of Management Science [BMS] ...

● Bachelor of Journalism and Mass Communication.

● C.I.C - certificate in computer ( ignu)

● BSW - બેચલર ઓફ સોશ્યલ વર્ક

● B.B.A - બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન

●B.R.S - બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ

● હોટલ મેનેજમેન્ટનો કોર્સ

● જનરલ નર્સિગનો કોર્સ 

● હોમ સાયન્સનો બેચલર ડીગ્રીનો કોર્ષ

● IAS, IPS જેવી સિવિલ સર્વિસીઝ

● ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા 

⊙ પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન મળે શકે તેવા કોર્સ 

●  NIFT (નેશનલ ઇન્સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી) ના કોર્સ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન,

     ડિપ્લોમા ઇન એસેસરી ડિઝાઇન,

  ●    FDIT (ફેશન ડિઝાઇન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી)નો કોર્સ

●  અમદાવાદમાં આવેલ NID (નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન) ના ધોરણ ૧૨ પછી ચાર 

     વર્ષના ડિઝાઇન ફિલ્ડના વિવિધ કોર્સ

●  UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)

     ની એકઝામ આપી આર્મીમાં (ભૂમિદળમાં) ઓફિસર બનવા માટેની આર્મીની કોલેજમાં એડમિશન

●   વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં 

     ચાલતો B.B.A. નો કોર્સ

● BFA(બેચલર ઓફ ફાઇન આર્ટ)નો કોર્સ વડોદરા કે મુંબઇમાં

● ભારત સરકારની ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીમાં ચાલતો B.Sc. 

     ઇન હોટલ મેનેજમેન્ટનો કોર્સ-ગાંધીનગર પાસે આવી એક સંસ્થા આવેલી છે.(ધોરણ ૧૨ પછી

     ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ તરીકે જાણીતો કોર્સ હવેથી "B.S.c. ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ

    એડમિનિસ્ટ્રેશન" તરીકે જાણીતો થયો છે.)

● મ્યુઝિક, ડ્રામા, ડાન્સનો બેચલર ડિગ્રી કોર્સ-વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં

●   મુંબઇમાં BMS (બેચલર ઓફ મેનેજમેન્ટ સ્‍ટડીઝ) નો કોર્ષ

●   નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરનો B.A LLB કોર્સ

● નેશનલ ફાયર કોલેજનો સબઓફિસર કોર્સ વગેરે...

             ⊙ important Video ๏




ઉપરાંત કાર્સ વિશે કોઈ પણ પ્રકારની મુઝવણ જણાય તો કોમેન્ટ કરી શકો છો તમને જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે

ધોરણ : 12 આર્ટ્સ પાસ કર્યા બાદ

ધોરણ : 12 આર્ટ્સ પાસ કર્યા બાદ ઉપલબ્ધ તમામ ડિગ્રી કોર્સીસમાં આ અભ્યાસક્રમ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. આ અભ્યાસક્રમમાં અનેક  વિષયોના વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં અંગ્રેજી,  અર્થશાસ્ત્ર તેમજ મનોવિજ્ઞાન જેવા વિષયો હંમેશા  માંગમાં રહે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ભણવામાં  અતિ તેજસ્વી વિદ્યાર્થીઓ આર્ટ્સ સ્ટ્રીમ પસંદ  કરીને B.A.ના અભ્યાસક્રમની સાથોસાથ GPSC  તેમજ UPSCની પરીક્ષાની તૈયારી કરતા હોવાનો  ટ્રેન્ડ જોવા મળ્યો છે. 

 B.A. (ઓનર્સ) ઈન ચાઈનીઝ લેંગ્વેજ : સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG),  ગાંધીનગર * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા  વગેરે. 

3.  B.A. / B.Sc. (હોમ સાયન્સ) : 

સંપર્ક : બી.ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ. *  એસ.એલ.યુ. કૉલેજ ફોર વિમેન, અમદાવાદ. *  ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ, એમ.એસ. યુનિવર્સિટી,  વડોદરા. * શેઠ પી.ટી. મહિલા કૉલેજ, વનિતા  આશ્રમ, આઠવા લાઈન્સ, સુરત. * ઝેડ.એફ.  વિમેન્સ કૉલેજ, સુરત. * શામળદાસ કૉલેજ,  ભાવનગર. * એ.કે. દોશી કૉલેજ, જામનગર. *  કૉલેજ ઓફ હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન,  સરદાર કૃષિનગર, દાંતીવાડા વગેરે. 

4.  વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં સમાવેશ થયેલાં કેટલાંક સામાન્ય અભ્યાસક્રમો : 

ઉપર વાણિજ્ય પ્રવાહ / કોમર્સ સ્ટ્રીમમાં સમાવેશ  થયેલાં ઘણા-ખરા અભ્યાસક્રમો વિનિયન પ્રવાહ /  આર્ટ્સસ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. આ  અભ્યાસક્રમોમાં B.B.A. / B.Sc. (હોટલ મેનેજમેન્ટ / ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ મેનેજમેન્ટ), B.C.A., B.Sc.  (I.T.), (ડેટા સાયન્સ), (ક્લાઉડ કમ્પ્યૂટિંગ),  (સાયબર સિક્યોરિટી), (ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજેમન્ટ સર્વિસીસ), B.J.M.C. / B.A. (જર્નાલિઝમ), B.Sc. (યોગા), B.P.A. , B.Music, B.P.Ed. / B.P.E.S.,  B.A. (લિબરલ આર્ટ્સ / લિબરલ સ્ટડીઝ), B.R.S.,  B.S.W., B.Voc., B.I.D., B.Design, B.Sc. (F.C.  & Sci.), B.Sc. (F&N), B.F.A., B.A. (ફોરેન  લેંગ્વેજીસ), (સિક્યોરિટી મેનેજમેન્ટ), (પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ

રિલેશન), B.E.M., ઓપન  યુનિવર્સિટીના અભ્યાસક્રમો વગેરેનો સમાવેશ  થાય છે. 

B)  ઈન્ટિગ્રેટેડ (પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન) કક્ષાના અભ્યાસક્રમો : 

1.  M.A. (માસ્ટર ઓફ આર્ટ્સ), 2. M.A. ઈન સોશિયલ મેનેજમેન્ટ અને 

3.  M.A. ઈન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ  પોલિટિક્સ) : 

સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG), ગાંધીનગર. 

4.  B.A. + B.Ed. (બેચલર ઓફ આર્ટ્સ + બેચલર ઓફ એજ્યુકેશન) : 

સંપર્ક : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર  એજ્યુકેશન (ITTE), ગાંધીનગર. * રિજિયોનલ  કૉલેજ (એજ્યુકેશન) ભોપાલ, મધ્યપ્રદેશ વગેરે. 

5.  વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં સમાવિષ્ટ કેટલાંક સામાન્ય અભ્યાસક્રમો : 

ઉપર વાણિજ્ય પ્રવાહ / કોમર્સસ્ટ્રીમમાં સમાવેશ  પામેલા ઘણા-ખરા અભ્યાસક્રમો વિનિયન પ્રવાહ  / આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકે  છે. આ અભ્યાસક્રમોમાં M.Sc. (I.T.) (ડેટા  સાયન્સ), (એકચ્યૂરિયલ સાયન્સ), (આર્ટિફિશીયલ  ઈન્ટેલિજન્સ), B.A. + LL.B., M.P.A., M.Sc.,  M.Design, M.S.W. વગેરેનો સમાવેશ થાય છે. 

C)  ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો : 

આગળ વાણિજ્ય પ્રવાહ/કોમર્સસ્ટ્રીમમાં કરેલ ચર્ચા મુજબ. 

D)  સર્ટિફીકેટ અભ્યાસક્રમો : 

આગળ વાણિજ્ય પ્રવાહ/કોમર્સસ્ટ્રીમમાં કરેલ ચર્ચા મુજબ. 

E) ITI કક્ષાના રોજગારલક્ષી

HSC SCIENCE RESULT 2023

વર્ષથીમ
કારકિર્દી માર્ગદર્શન અંક વર્ષ 2022ડાઉનલોડ કરો
કારકિર્દી માર્ગદર્શન અંક વર્ષ 2023ટૂંક સમયમાં મૂકાશે.
કારકિર્દી માર્ગદર્શન અંક pdf

Post a Comment

0 Comments

Ads Area