Board Exam....
બોર્ડ પરીક્ષા બાબતે અગત્યની જાણકારી માટે
Best Of Luck
ऋगवेदમાં લખ્યું છે : न पर्वतासो यदहं मनस्ये અર્થાત્ “હું જ્યારે દૃઢ સંકલ્પ કરી લઉં ત્યારે પર્વતો પણ મને રોકી શકતા નથી.”આવા દૃઢ સંકલ્પ સાથે આપણું બાળક પરીક્ષા આપવા જાય એ જોવાની જવાબદારી આપણી છે.
મને મારા બાળકોએ હંમેશા મારી અપેક્ષા મુજબ પરિણામ આપ્યું છે. મારી-તમારી સહુની સહિયારી ફરજ છે કે આ પરીક્ષાને પર્વ બનાવીએ. આ પરીક્ષાને સહજ-સરળ બનાવીએ અને એ દ્વારા આપણાં બાળકને સફળ બનાવીએ. આપ સહુના પૂર્ણ સહયોગની અપેક્ષા સાથે આપ સહુનો જ