Ads Area

Std 9 to 12 Second Exam timetable 2022 || દ્વિતીયક વાર્ષિક પરીક્ષા કાયૅક્રમ 2022 || second exam time table 2022 gujarat

 Std 9 to 12 second exam time table 2022


Gseb board second exam time table std 9 to 12 second exam blueprint 2022 , std 9 second exam time table 2022 , std 11 second exam time table 2022 gujarat board, std 10 second exam time table 2022 



        દ્વિતિય પરીક્ષા 2022 ધોરણ 9 થી 12 

~> અગત્યની સૂચનાઓ 

( ૧ ) કાર્યક્રમ મુજબ નિયત સમયે જ પરીક્ષા લેવી . 

( ૨ ) ધો- ૯ ની પરીક્ષા સરકારશ્રીની વખતો વખતની સૂચના મુજબની લેવાની રહેશે . 

( ૩ ) ધોરણ -૯ ના પ્રશ્નપત્ર અને ધો .૧૧ ના પ્રશ્નપત્ર ૫૦ ગુણ અને બે કલાકના તથા ધો .૧૦ ના પ્રશ્નપત્ર ૮૦ ગુણના અને 

 ધો .૧૨ ના પ્રશ્નપત્ર ૧૦૦ ગુણ અને ત્રણ કલાકના રહેશે . એસ.વી.એસ. કક્ષાએ નક્કી કરેલ અભ્યાસક્રમ રહેશે . 

 ( ૪ ) ધો .૧૧ ના તમામ ભાષાના વિષયનું પરિરૂપ વિજ્ઞાનપ્રવાહના પરિરૂપ પ્રમાણે રહેશે . 

( ૫ ) ધો .૧૦ અને ૧૨ માં સમગ્ર અભ્યાસક્રમ અને ધો .૯ અને ૧૧ માં જાન્યુઆરી માસ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે . 

( ૬) ૧૦ અને ૧૨ ધોરણાં બોર્ડના નવા પરિરૂપ પ્રમાણે જ પ્રશ્નપત્રો આવશે . ધો .૯ અને ૧૧ માં રાબેતા મુજબ પ્રશ્નપત્રો આવશે .

ધોરણ. 9 થી 12 ની વર્ષ 2021-2022 ની દ્વિતીય / પ્રિલીમ પરીક્ષા પરીપત્ર   PAGE 1  PAGE 2

      દ્વિતિય વાર્ષિક પરીક્ષા 2022 ટાઈમ ટેબલ 

         શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા 

        શાળા વિકાસ સંકુલ કચ્છ 

        શાળા વિકાસ સંકુલ સુરેન્દ્રનગર  

       શાળા વિકાસ સંકુલ અમદાવાદ 

        શાળા વિકાસ સંકુલ ગાંધીનગર 

       શાળા વિકાસ સંકુલ છોટાઉદેપુર  

        શાળા વિકાસ સંકુલ હિમતનગર 

        શાળા વિકાસ સંકુલ પાટણ 

       શાળા વિકાસ સંકુલ મહેસાણા 

       શાળા વિકાસ સંકુલ અરવલ્લી 

નોંઘ : દરેક જિલ્લાના ટાઈમ ટેબલ અહીં મૂકાશે 


Post a Comment

0 Comments

Ads Area