RBI 90 Quiz Competition 2024
RBI રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દવારા SLBC ની મિટિંગ માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની સ્થાપનાને 90 વર્ષ પૂરા થયા જેની જાણ મિટિંગ માં કરવામાં આવી હતી. તેના ભાગરૂપે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દવારા અંડરગ્રેજ્યુએટ સ્તરે કૉલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન સ્પર્ધા નું આયોજન કરવાની જાહેરાત કરેલ છે. જેમાં સામાન્ય જ્ઞાન આધારિત બહુ-સ્તરીય સ્પર્ધા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ગુજરાત ની તમામ કોલેજ ના અંડરગ્રેજ્યુએટ વિધ્યાર્થીઓ દવારા ભાગ લેવા માટે માનનીય મુખ્ય મંત્રી શ્રી ને વિનંતી કરેલ છે. આ સ્પર્ધા, એક ઓનલાઈન તબક્કા સાથે શરૂ થઈ ગઈ છે. જેની નોધણી માટે ની છેલ્લી તારીખ 17-09-2024 છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, આરબીઆઈ તેના જાહેર જાગૃતિ અભિયાનો દ્વારા યુવાનોને જવાબદાર નાણાકીય વર્તન કેળવવા અને ડિજિટલ નાણાકીય ઉત્પાદનોના સુરક્ષિત અને સુરક્ષિત ઉપયોગની આદત વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેના ભાગરૂપે વિધ્યાર્થી ઓનલાઇન માટે જાતે પોતેજ નોધણી કરવાની રહેશે.
સદર સ્પર્ધા માં નોધણી કરવા માટે https://www.rbi90quiz.in આ લિન્ક પર કરવાની રહેશે. જે વિધ્યાર્થી સદર સ્પર્ધા માં ભાગ લેશે તે વિધ્યાર્થી ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દવારા પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવશે અને રાજ્ય લેવલે વિજેતા ને પણ ઈનામ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ટીમ ને પ્રથમ ઈનામ 10 લાખ, બીજું ઈનામ 8 લાખ અને ત્રીજું ઈનામ 6 લાખ થી પ્રોતસાહિત કરવામાં આવશે.
બી. એ. માં ભણતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના 90 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે RBI દ્વારા એક રાષ્ટ્રવ્યાપી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત દરેક વિદ્યાર્થીને ક્વિઝમાં ભાગ લેવા આમંત્રણ છે. વિધાર્થીઓને ખાસ જણાવવાનું કે,
1. ક્વિઝ નું રજીસ્ટ્રેશન સંપૂર્ણ નિશુલ્ક છે.
2. ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
3 ક્વિઝના પ્રશ્નો સામાન્ય જ્ઞાન આધારિત હશે.
4. વિદ્યાર્થીઓએ બે વ્યક્તિની ટીમમાં ભાગ લેવાનો રહેશે.
5. ક્વિઝ 19-09-2024 થી 21-09-2024માં (આ ત્રણ દિવસમાંથી ગમે તે એક દિવસ) ઓનલાઇન આપવાની રહેશે. 6. ક્વિઝ 15 મિનિટની રહેશે જેમાં 36 પ્રશ્નો પૂછાશે.
7. વિજેતા ટીમને પ્રથમ ઇનામ 10 લાખ, દ્વિતીય ઇનામ 8 લાખ અને તૃતીય ઇનામ 6 લાખ આપવામાં આવશે.
ક્વિઝ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિધાર્થીએ જાતે https://www.rbi90quiz.in/ વેબસાઇટ પર તારીખ 17-09-2024 સુધીમાં કરવાનું રહેશે.
🔗 Important Links
વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક
રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
કોલેજ રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
ક્વિઝ વિશેના નિયમો જાણવા અહીં ક્લિક કરો
RBI90Quiz
कृपया नीचे दिए गए निर्देशों को ध्यान से पढ़ें
- यहाँ 9 प्रश्न दिये गए हैं, जिनमें प्रत्येक प्रश्न का उत्तर अधिकतम 25 सेकंड में देना होगा।
- प्रत्येक सही उत्तर के लिए, आपको 1 अंक मिलेगा।
- गलत उत्तरों के लिए कोई नेगेटिव मार्किंग नहीं है।
- क्विज खेलने के लिए “क्विज शुरू करें!” टैब पर क्लिक करें।
વધુ માહિતી માટે ઓફિસીયલ સંપર્ક કરવા માટે અહીં ક્લિક કરો