Ad

Ads Area

ધોરણ 9 થી 12 શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2024-25

 Std 9 to 12 shaixnik calendar 2024-25 


Gujarat state board shaixnik calendar 2024-25 dhoran 9 thi 12 shaixnik calendar 2024-25 all exam date 2024-25 gseb std 9 to 12 first exam 2025 board exam 2024 date decler gseb std 10 and 12 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12 માટે શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન થનાર પ્રવૃત્તિઓ નું શૈક્ષણિક કેલેન્ડર 2024-25જાહેર કરવામાં આવેલ છે 

🔻 શૈક્ષણિક વર્ષ 2023-24 લેવાનાર પરીક્ષાઓનો


🔻 પરીક્ષાઓ અંગેની સૂચનાઓ 

ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.

● શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
●  ધોરણ-૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. 
● ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
●  ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે.
● ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

        🔻 શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત



        🔻 રજાઓના દિવસો 




શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2024-25 pdf 

🔻 માસવાર અભ્યાસક્રમ 2024-25 

IMPORTANT LINKS :

STD -9 Masvar Aayojan Click Here

STD 10 Masvar Aayojan Click Here

STD 11 Masvar Aayojan Click Here

STD 12 Masvar Aayojan Click Here


Post a Comment

0 Comments

Ads Area