Ad

Namo laxmi yojana || namo laxmi yojana form || namo laxmi yojana gujarat || namo laxmi yojana form kase bhare || namo laxmi yojana form document list

 નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે 

નમો લક્ષ્મી યોજના ગુજરાત રાજ્ય સરકારે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત વિવિધ લાભો અને સહાયતા આપવામાં આવે છે.

NaMo Lakshmi Scheme How to Apply 2024: ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીની ને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024 25 ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે.


  

◉ યોજનાના મુખ્ય નું હેતું 

આર્થિક સહાય: જે વિદ્યાર્થિનીઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે, તેઓને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.

પ્રોત્સાહન: દીકરીઓને શિક્ષણ પૂરી પાડવા માટે પ્રોત્સાહન આપવું.

◉ અરજી કરવાની પ્રક્રિયા:

ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ જે શાળામાં અભ્યાસ કરતી હશે તે શાળા દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થીનીઓએ‌ જાતે ફોર્મ ભરવાનું થતું નથી જે તે વર્ગ શિક્ષક ફોર્મ ભરી આપશે

◉ સહાય કેટલી મળશે ધોરણ પ્રમાણે 



◉દસ્તાવેજો: ડોક્યુમેન્ટ

      1 આધારકાર્ડ

      2 શાળાનો I'D

      3 જન્મનું પ્રમાણપત્ર/ L.C

      4  આવકનું પ્રમાણપત્ર

      5 માતાનું બેન્ક એકાઉન્ટ નંબર અને પાસબુક

      6 માર્કશીટ

      7 મોબાઈલ નંબર

◉ લાયકાત:

નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)

1 લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.

1 માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

3 સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની 80% અટેન્ડન્સ હોવી જરૂરી છે.

4 અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.

5 અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.

6 સરકારી/અનુદાનિત પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 પાસ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર કન્યાને

ખાસ નોંધ - ધોરણ 9 થી 12 માં કોઈ પણ ધોરણ માં ભણતી કન્યાઓને આ યોજના નો લાભ મળવાપાત્ર થશે 

◉ ફોર્મ ભરવાની તારીખ

 ફોર્મ ભરવાની શરૂઆત - 27/5/2024

છેલ્લી તારીખ -27/6/2024

    નમો લક્ષ્મી યોજના ઓફિસીયલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments