Ads Area

Std 9 to 12 Second Exam 2024 || std 9 to 12 Second Exam time table 2024 || second Exam Blueprint std 9 to 12 || dhoran 9 to 12 Second Exam time table 2024

Std 9 to 12 Second Exam 2024


Gseb Board Std 9 to 12 Second Exam time table 2024 , Gujarat Board Std 9 to 12 Second Exam Blueprint 2024 , dhoran 9 second Exam Blueprint 2024,std 11 second Exam Blueprint 2024


             દ્વિતીય/ પ્રિલીમ પરીક્ષા ૨૦૨૪

(૧) ધોરણ-૯ના પ્રપત્ર અને ધો.૧૧ના પ્રશ્નપત્ર પ૦ ગુણ અને બે કલાકના તથા ધો. ૧૦ ના પ્રશ્નપત્ર ૮૦ ગુણના અને ધો.૧૨ના પ્રશ્નપત્ર ૧૦૦ ગુણ અને ત્રણ કલાકના રહેશે. 

(૨) કાર્યક્રમ સમાવેલ વિષયોના પ્રશ્નપત્રો આપવામાં આવશે. બાકીના વિષયોની પરીક્ષા શાળાએ જાતે જ લેવાની રહેશે.

(૩) પ્રશ્નપત્રોના બંડલ તા.૨૭-૦૧-૨૦૨૪ને શનિવાર સવારે ૯-૦૦ કલાકે જે તે એસ.વી.એસ. માંથી શાળાના આચાર્યશ્રીના ઓપોરેટી લેટરથી બીલ ચૂકવી મેળવી લેવાના રહેશે.

(૪) ધો.૧૦અને ૧૨માં સમગ્ર અભ્યાસક્રમ અને ધો.૯ અને ૧૧માં ૧૫ જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ પૂછાશે.

(૫) ૧૦અને ૧૨ ધોરણાંબોર્ડના નવા પરિરૂપ પ્રમાણે જ પ્રશ્નપત્રો આવશે. ધો.૯ અને ૧૧માં રાબેતા મુજબ પ્રશ્નપત્રો આવશે.


• દ્વિતીય પરીક્ષા 2024 તારીખ

      30 જાન્યુઆરી 2024 થી 12 ફેબ્રુઆરી 2024 સુધી

નોંધ- દરેક જિલ્લાના SVS કક્ષાના ટાઈમ ટેબલ અને પ્રશ્નપત્રો અલગ અલગ આવશે જેની નોંધ લેવી







Post a Comment

0 Comments

Ads Area