HomeBhugol_MCQ_std_12Std 12 Geography MCQ|| manav Bhugol MCQ|| std 12 Geography MCQ test Std 12 Geography MCQ|| manav Bhugol MCQ|| std 12 Geography MCQ test Gseb Text book Quiz November 25, 2023 0 Std 12 Geography MCQ Chapter 1 1➤ નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા ?(અ) કાન્ટ (બ) કુ. ઍલન સૅમ્પલ ક) બકલ (ડ) હમ્બોલ્ટ2➤ નીચેનામાંથી કયું તત્ત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી ? નદીઓજંગલોપરિવહન મેદાનો3➤ ‘જ્યોગ્રાફીયા જનરાલીસ' (Geographia Generalis) પુસ્તક કોણે લખ્યું હતું ?(અ) બર્નાર્ડ વૅરેનિયસ (બ) સ્ટ્રાબો (ક) રીટર (ડ) લુસિયન ફાવર4➤ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છેપૃથ્વી માનવભૌતિક સાધનો ઉદ્યોગો5➤ ઈતિહાસ ઉ૫૨ ભૂમિનો પ્રભાવ'ને મહત્ત્વ આપનાર......(અ) કાન્ટ (બ) સ્ટ્રાબો (ક) ઍરિસ્ટોટલ (ડ) હૅટિંગ્ટન SubmitYour score is Tags Bhugol_MCQ_std_12 Newer Older