ભારતના લોક નૃત્યો | bharat lok nutryo pdf in gujarati | bharat na lok nutryo pdf

ભારતના લોક નૃત્યો  

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો

        આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસા અંતર્ગત લોક નૃત્યો ની જાણકારી મેળવીએ ભારતના દરેક રાજ્યના જાણીતા લોક નૃત્યો વિશે આપણે આજની પોસ્ટમાં જાણકારી મેળવીએ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી ટોપીક એટલે ભારતના લોક નૃત્યો તો ચાલો આપણે અલગ અલગ રાજ્યોના જાણીતા લોક નૃત્યો વિશે જાણીએ

Bharat na lok nutryo 

રાજ્યનું નામ   લોક નૃત્યો ની વિગત
ગુજરાત દાંડિયા
ગરબા
ભવાઈ
રાસલીલા
ટિપ્પણી
જ્યુરીઉં
રાજસ્થાન ઘુમર
ખયાલ
ઘાપાલ
કઠુપૂતલી
પનિહારી
લીલા
ગોપીકા
કૃષ્ણ
ઢોલામારું
બિહાર જતા – જતીન
બાખો – બખાયન
પાનવારીયા
સામ ચકવા
પુરબી
ફાગુણ
માધા
કર્મા
બિદેશિયા
અસમ બિહુ
મહારાસ
ઓજપલી
અંકિયા નટ
કાલિગોપાલ
નટપૂજા
બીછુઆ
નાગનૃત્ય
ટેબલ ચોન્ગલી
બાગુરુમબા
ખેલ ગોપાલ
કેનોએ
ઝુમુરા હોબીઝનાઈ
હરિયાણા ઝુમર
ફાગ
ળફ
ધમાલ
લૂર
ગુગ્ગ
ખોર
ગાગોર
કર્ણાટક યક્ષગન
હતૂરી
લણણી
જમ્પિગ
કાર્ગા
લામ્બી
જમ્મુ અને કશ્મીર રઉફ
હિક્ત
માંડજાસ
દમાલી
કૂદ દાંડી નાય
મધ્ય પ્રદેશ નવરાની
મચા
ટપાડી
પાલી
ડાગલા
છેરિયા
ડોલ ચોલમ
થંગ તા
લા હારોબા
પંગ ચોલોમ
ખાંબા થાબી
નૂપા ડાન્સ
ખુબક ઇશેઇ
રાસલીલા
લ્હૌ શા.

      વિદ્યાર્થી મિત્રો બાકીના રાજ્યોના લોકનૃત્યો વિશે જાણકારી મેળવવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments