Ad

Ads Area

ધોરણ 10 પછી શું | What After GSEB 10th – ધોરણ ૧૦ પછી કયું ફિલ્ડ બેસ્ટ છે ? જાણો શું કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ ?

What After GSEB 10th –  ? 

અત્યાર સુધી આપે કરેલ અભ્યાસમાં મતલબ કે ધોરણ ૧ થી ૯ સુધી આગળના ધોરણમાં પ્રવેશ મેળવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો, પરંતુ ધોરણ-૧૦ પાસ કર્યા બાદ કારકિર્દીના ઘડતર માટે ઘણા વિકલ્પો રહેલા છે. આ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેની મૂંઝવણ આપને થતી જ હશે. આ મૂંઝવણનો ઉપાય આપ જ શોધી શકો છો. આપની રસ, રુચિ, ક્ષમતા વગેરેને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પો પસંદ કરીને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવું શક્ય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ધોરણ 10 પછી કરવામાં આવતો નિર્ણય તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે

 ધોરણ  10 પછીના અભ્યાસક્રમો 
  ● ધોરણ ૧૧-૧૨ માં અભ્યાસ 
  ● ડિપ્લોમા અભ્યાસક્રમ 
  ● ITI અભ્યાસક્રમ
  ●  કૃષિ વિષયક અભ્યાસક્રમ 
  ●  અન્ય અભ્યાસક્રમો
  ●  સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી

ધોરણઃ૧૧-૧૨માં અભ્યાસ : સાયન્સ - આર્ટ્સ - કોમર્સ
ધોરણ -૧૦ પાસ કર્યા પછી. ધો. -૧૧ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ લઈ શકાય છે. સ્ટાન્ડર્ડ ગણિત સાથે ધોરણ૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ ધો. -૧૧ વિજ્ઞાનપ્રવાહમાં A Group માં અને બેઝિક ગણિત સાથે ધોરણ -૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ ધો. -૧૧ વિજ્ઞાનપ્રવાહમાં B Group માં પ્રવેશ મેળવી શકે છે. 

B.Com. માં સ્નાતક થઈને G.P.S.C., UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય છે.

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પાસ કર્યા બાદ NEET, GUJ-CAT જેવી પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરી મેડિકલ, ઇજનેરી, ફાર્મસી તેમજ બી.એસસી. માં સ્નાતક થઈને G.P.S.C., UPSC તથા અન્ય સ્પર્ધાત્મક

                    વધુ જાણકારી માટે 

Post a Comment

0 Comments

Ads Area