Ads Area

શબ્દ સમૂહ માટે એક શબ્દ || Gujarati vaykaran shabdshamuh mate ek shabd | std 12 gujarati vaykran | શબ્દ સમૂહ માટે એક શબ્દ pdf

 Std 12 Gujarati vaykaran - શબ્દ સમૂહ માટે એક શબ્દ , સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શબ્દ સમૂહ માટે એક શબ્દ by Bharat Patel sir ( one touch education )

           ⊙ શબ્દ સમૂહ માટે એક શબ્દ ⊙ 

લાજ વિનાનો- નિર્લજ્જ 

સુંદર સ્ત્રી - મધુશ્રી

 ધારી ધારીને જોવું – તાકવું 

સારા કાર્યો – સત્કાર્યો 

સ્પર્શે નહિં તેવું - નિઃસ્પૃહ 

બંદર પરનો હક – બંદરી હક 

પર્વતનો રાજા -પર્વતરાજ 

કાદવમાં ખીલતું ફૂલ - પંકજ 

ગળ્યો ભાત - બિરંજ

 સારી જાતનું ધોતિયું - થૈપાડું 

એક રૂપિયા ભાર - તોલો 

સેવવા યોગ્ય - સેવ્ય 

પગે ચાલીને જવું તે – પગપાળા

કપડાં વણવાનું ઓજાર - સાળ 

સારી સ્થિતિ કરવી તે - ઉદ્ધાર

જીવ વિનાનું - જડ 

જે સ્થાયી નથી તે - અસ્થાયી 

વારંવારે યાદ કરવું તે - રટણ 

મોટા મુનિ - મુનિવર 

કાકાનો દિકરો -પિતરાઈ

તપસ્યા કરનાર - તપસ્વી

લોઢાનો પોશાક - બખ્તર

સંન્યાસીનું એક પાત્ર - કમંડળ

માથું મુંડાવવું તે – મુંડન

છુંટું પડવું તે – વિયોગ 

દુઃખ થવું તે – અરેરાટ 

ભાઈ તરીકેની ફરજ – બંધુધર્મ

કાચી ઉંમર - સગીરવય

ટૂંકી લાકડી – દંડુકો

ચારનો સમુદાય -ચતુષ્ક

સંભવ હોવું તે - શક્ય 

યાદ આવવુ તે - સાંભરવું 

ઊંધું કરવું તે -ઊલટાવવું

 પ્રશ્ન સાથે - સપ્રશ્ન 

ચેતન નથી તેવું - અચેતન 

તબલા વગાડનાર - તબલચી 

જે ભણેલો નથી તે – અભણ 

મોહ પમાડે તેવું - મોહક

ચાલવાનો  સવારનો સમય - અહુર 

પાણીનો કુંડ - હોજ 

કપડાનો ફાટેલો ટૂકડો - ચીથરૂં 

કર્મકાંડમાં આસ્થાવાળું - કર્મનિષ્ઠ 

આગ્રહભરી વિનંતી - અપીલ 

આગ્રહ રાખનાર -હિમાયતી 

સો વર્ષનો ઉત્સવ – શતાબ્દી 

જેની જોડ ન હોય તેવું – અજોડ 

ધર્મ પ્રમાણેનું આચરણ - નીતિ 

પોતાના પર આધારિત - સ્વાવલંબી

સંગ્રહ કરવો તે - પરિગ્રહ

ઘર જેવા સંબંધવાળુ - ઘરવટ

ડર વિનાનું - નીડર હિંસા વિના - અહિંસક

સારો મેળ સાધવો - સુમેળ

ઉંચા ઢોરાવાળી જમીન - ટેકરો 

કાંટા વિનાનું - નિષ્કંટક 

પંખીનું ઘર - માળો

અમરત્વ મળે તેવા - અમૃતસ્ત્રવિય 

ચાંદીનો બનાવેલો ઘંટ-રોપ્યઘંટ 

દીકરીની દીકરી- ભાણી

આશરો લેવાનું ઠેકાણું - આશ્રયસ્થાન 

આત્માનું જ્ઞાન હોય તે - આત્મજ્ઞાની 

ઘ૨નો સરસામાન - રાચરચીલું 

બીજાને આધારે જીવનારું - પરોપજીવી 

મર્મ પરનો પ્રહાર - મર્મપ્રહાર 

લોકોમાં ચાલતી વાત - લોકવાયકા 

કણસલાં કાપી લેવાં તે - લહાણી

મશાલને ધરનારો - મશાલચી

ઉપર ઓઢવાનું વસ્ત્ર - ઉપરણું 

નીલમ નામનું રત્ન - મરકતમણિ 

યોગથી પ્રાપ્ત થતી શક્તિ- યોગબળ 

સાંકડો પગ રસ્તો - કેડી

મનને હરી લે તેવું - મનોહર

વૃક્ષોની હારમાળા - વનરાજી 

એક જાતનું સુગંધીદાર લાકડું - અગર 

સાથીનો પુત્ર - સારથીપુત્ર 

મૂળ વગરના - નિર્મૂળ 

વનમાં રહેવું તે - વનવાસ 

યુધ્ધનું મેદાન - સમરાંગણ 

આ લોકમાં નહિં હોય તેવું - અલૌકિક 

જંગલમાં લાગતો અગ્નિ - દાવાનલ

સુંદર સુકોમળ સપ્રમાણ દેહ - દેહયષ્ટિ 

છોડને પાણ સીંચવું તે - ટોયામણ 

ચોવીસ તસુનું માપ લંબાઈ - ગજ 

ખાતરપાડુંનું એક હથિયાર- ગણેશિય 

પશુને પડે તેવો સખત માર - ઢોરમાર 

શોકના આવેશમાં - શોકાવેશ 

ગરીબડા મોઢે – દીનમુખે 

દુઃખનો ભાર - આપદ્દભાર 

સુરની પુત્રી - સુરાત્મજા 

સ્વસ્થ ના હોવું તે - અસ્વસ્થ 

અપરાધ કર્યો હોય એવો - કૃતાપરા 

નાનોભાઈ- અનુજ 

સ્પૃહા કે ઈચ્છા વિનાનું - નિસ્પૃહતા

પતિ અને પત્ની - દંપતી 

ભેગું કરનાર- પરિગૃહી 

માગવાની વૃત્તિ - યાચકવૃત્તિ 

કશુક શુભ થવાનો સંકેત - શુકન 

જેનો અંત નથી તેવું - અનંત 

ભૂમિને ધારણ કરનાર- ભૂધર

શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું - શ્રુતિ 

કાનમાં પહેરવાનું એક ઘરેણું - કુંડળ 

જુદાં જુદાં રૂપે - જૂજવે રૂપે 

નદીની પહોળાઈ - પટ

વેરાન પ્રદેશ - વગડો

કપાસ કે એરંડાનું સૂકું લાકડું - સાંઠી 

ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું - કૂબો 

અભિમાન વિનાના - નિરાભિમાની

કારણ વિના - નિષ્કારણ

મોટુ પગલું – ડાંફ 

ઘરેણાં રાખવાની મોટી પેટી - મજૂ

લાજ કાઢવી તે – ઘૂમટો 

શબ્દ વિનાનું - નિઃશબ્દ

બળ વિનાનું - નિર્બળ 

અપેક્ષાવાળું - સાપેક્ષ 

જેનું મૂલ્ય નથી તે - અમૂલ્ય 

ખંડિત ના હોય તેવું – અખંડિત

પૂર્વે ન બન્યું હોય તેવું - અપૂર્વ 

ગિરિને ધારણ કરનાર- ગિરિધર 

નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી-હૂંડી 

સૂક્ષ્મ ઝીણી નજર - ગીધદૃષ્ટિ 

શોષણ કરનાર - શોષક 

પાણીનો અધિષ્ઠાતા દેવ - વરુણ 

આધાર વગરનું -નિરાધાર 

દેવોનો રાજા - ઈન્દ્ર,દેવરાજ 

મૃત્યુનો દેવતા - યમરાજ 

ભય વગરનું - નિર્ભય

જીવમાત્ર પ્રત્યે એકાત્મકતા સરખાપણું - સમરસતા 

પોતાનું કામ પોતાની જાતે જ કરે તે - સ્વાવલંબન 

આનંદ સાથે લેવાતું ભોજન - મિજબાની 

મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે- દફન

 ગામનો ચોકિયાત - રક્ષક, પસાયતો 

સંતતિ ના હોય તેવા - વાંઝિયા 

જૂની લાકડીની પેટી - ઈસ્કોતરો 

ધૂળ વિનાનું - વિરજ

પાંચેય ઈન્દ્રિયો પર અંકુશ રાખવો તે - બ્રહ્મચર્ય

સંગ્રહ ન કરવો તે - અપરિગ્રહ

વેદોનો અંતિમ ભાગ - વેદાંત

સ્વાદ વિનાનું ખાવાનું વ્રત - અસ્વાદવ્રત 

લોખંડનું જમીન ખોદવાનું ઓજાર- કોશ

મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર - ખાંપણ 

આંખનો પલકારો - નિમિષ

વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર - કુલધર્મ 

કાગડાની બોલી - કાગવાણી

કસ્તૂરી મૃગની ઘૂંટીમાંથી નીકળતો સુગંધી પદાર્થ - કસ્તુરી 

કશુંક અજુગતું થવાના સંકેત - અપશુકન

જેને ઉપમા ન આપી શકાય તે - અનુપમ

સત્ય માટેના આગ્રહ સાથે લડાતી લડત - સત્યાગ્રહ 

હૃદયને ગમી જાય તેવું - હૃદયંગમ

લોકોનું હિત સાધનાર - લોકહિતસાધક 

ગામમાં સૌને બેસવાની જગ્યા - ચોરો 

કચરો – પૂંજો નાખવાની જગ્યા- ઉકરડો 

પાસે રહેનાર - અંતેવાસી

શિક્ષિત વ્યક્તિઓનો આચાર - શિષ્ટાચાર

જેનું નસીબ સારું નથી તે - કમનસીબ

સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર - બેરેક

સવાર સમય – સંજોગ પ્રમાણે - અહૂર

વડના વૃક્ષ પર આવતું ફળ - ટેટો

વડની વાડ પર ફૂટેલું કૂણું મૂળિયું - વડવાઈ 

એક બંગાળી મીઠાઈ- રસગુલ્લાં 

તળવાનું સાધન - કડાઈ

હાથી, ઘોડા,રથ અને પાયદળ – એ ચાર અંગવાળી - ચતુરંગિણી

સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે - અનુમોદન 

જેનો આચાર શુધ્ધ નથી તે - અનાચાર

બદચલન સ્ત્રી - કુલટા 

પાંચ નદીઓનો પ્રદેશ - પંચાળ,પંજાબ

સહન કરવાની શક્તિ  -  પગરવ

પગના ચાલવાથી થતો અવાજ- પગરવ

ઈન્દ્રનું ઉપવન - નંદનવન

સાંજનું ભોજન – વાળુ

ઘરની આગળનો મુખ્ય ભાગ - ઓસરી

બૃહ્દ વિશ્વ - બ્રહ્માંડ

બૌધ્ધ કે જૈન સાધુ - શ્રમણ

દેહનો અંત થવો તે - દેહાંત

કસવાળી નાની ચોળી - કમખો

વેરાન પ્રદેશ - વગડો

વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર - કુલધર્મ

નિરાધાર બાળકો માટેનો આશ્રમ - અનાથાશ્રમ

સારો માણસ – સજ્જન

રાજદ્વારી પુરૂષ - મુત્સદ્દી

નવું આવનારું- આગંતુક

આભારવશ - ઉપકૃત

પ્રાણને ટકાવી રાખનાર વાયુ-પ્રાણવાયુ

ઉપરાઉપરી લાકડીઓનો માર - તડાપીટ

ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન - રેતની શીશી

બુદ્ધિ જેની સ્થિર છે તેવો - સ્થિતપ્રજ્ઞ

વાંચવા માટેનું સ્થાન - વાચનાલય

ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે - દીક્ષા

જટા ધરાવતા અસુર રાજા - જટાસુર 

ગભરાટથી, વ્યાકુળતાથી વ્યગ્ર - સંભ્રમે 

રૂંવાડે રૂંવાડે - રોમદ્વારે

સૌથી મોટો ગાદી વારસ - પાટવીકુંવર

જીવમાત્ર પ્રત્યે એકાત્મા સરખા-પણું - સમરસતા

જીવનભર કારાવાસની સજા - જન્મટીપ

ધ્યાનથી જોવું - નિરીક્ષણ

જડબાને તોડે તેવું - જડબાતોડ

પાર વિનાનું - અપાર

આગ્રહ રાખનાર - હિમાયતી,આગ્રહી

તિરસ્કાર પામેલું - બહિષ્કૃત

હિમાલયમાંથી નીકળતી નદી - હિમસુતા

સમુદ્રમાં લાગતો અગ્નિ - વડવાનલ

વ્રજ - ઈન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત - વજ્રપાત 

આશ્વાસનયુક્ત શબ્દો - આશ્વાસન

દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર - હજૂર 

કોઈને મારી નાખવા મોકલેલો માણસ - મારા (મારો) 

બીજાના હિતાર્થે કાર્ય કરવું - પરહિતપરાયણતા 

કૂતરાને ખાવા નાખવાનું સાધન - ચાટ

Post a Comment

0 Comments

Ads Area