Ads Area

Std 9 to 12 july ekam kasoti 2022 || julay 2022 ekam kasoti paper || std 9 ekam kasoti 1 jullay 2022 || એકમ કસોટી 1 જુલાઈ 2022 પેપર સોલ્યુશન || std 11 ekam kasoti 1 paper jullay 2022

 Std 9 to 12 ekam kasoti 1 july 2022 


Dhoran 9 to 12 july ekam kasoti 1 paper solution pdf 2022 ધોરણ 9 થી 12 પ્રથમ એકમ કસોટી જુલાઈ 2022 ટાઈમ ટેબલ જાહેર 

ધોરણ 9 થી 12 માટે જુલાઈ 2022 ની પ્રથમ એકમ કસોટી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તા 27 જુલાઈ 2022 ના ધોરણ 9 થી 12 માં બે વિષયની એકમ કસોટી યોજાશે 

            એકમ કસોટી માટે સૂચના 

શાળાઓએ ધો૨ણ- 19 થી 12ની એકમ કસોટી તા.27જુલાઈ 2022 ના રોજ ૧-૧ કલાકના બે સેશનમાં યોજવાની રહેશે.

પ્રથમ એકમ કસોટી માટે ધો.9 થી 12 ના દરેક ધોરણના માત્ર 2(બે) વિષયોના પ્રશ્નપત્રો અત્રેથી મોકલવામાં આવશે. જે નીવિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે.

પ્રથમ એકમ કસોટી માટે જુન અને જુલાઇ માસના એકમો અભ્યાસક્રમ તરીકે રહેશે. જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે.

- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એમ ક્સોટીનું આયોજન કરવામાં આવશે.

> અત્રેથી એકમ કસોટીના પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રશ્નપત્રો તા:-25/07/2022 ના રોજ બપોરે ૧૨:૦૦ ડલાડ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આધિકારિક અને ગોપનીય E-mail એડ્રેસ ૫૨ મોકલવામાં આવશે. જેના પારાવર્ડ તા.26/07/2022 ના રોજ નોડલ અધિકારીશ્રીઓને વોટ્સઅપ માધ્યમે જણાવવામાં આવશે.

> આ પત્ર મળ્યેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એકમ કસોટી માટે પોતાના જિલ્લાના એક વર્ગ-૨ કક્ષાના અધિકારીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરી તેમનું નામ તથા વોટ્સઅપ નંબર અત્રેની કચે-રીમા utgsheb@gmail.com પર તાત્કાલિક દિન-૧માં મોકલી આપવાના રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રશ્નપત્રો જિલ્લાના તમામ SVS/QDC કન્વીનરના આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રેપ્સ પર તા:-26/07/2022 સુધીમાં મોકલવાના રહેશે.

> SVS/QDC કન્વીનરે તા:-26/07/2022 સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી/ ગ્રાન્ટેડ/ સરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને તેઓના આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રેસ ૫૨ એકમ ક્સોટીના પ્રાપત્રો મોકલવાના રહેશે.

ઉપરોક્ત સાંકળમાં..... GSHSEB→ DEO→ SVS/ QDC Sવીનર) આચાર્ય એમ દરેક તબક્કામાં એકમ કસોટી માટેના પ્રશ્ન પત્રોની ગોપનીયતા જળવાઇ રહે તેની સંપુર્ણ કાળજી રાખવાની રહેશે.

આચાર્યશ્રીએ આ સાથે સામેલ સમયપત્રક મુજબ તમામ વિદ્યાર્થીઓની કસોટી લેવાની રહેશે.

> રાજ્યની તમામ માર્યા.મક શાળાઓમાં ફÁજેવા એક ખ્વોટી યોજવાની રહેશે.

> શાળાએ એકમ કસોટી બાદ વિદ્યાર્થીઓની કોટીઓનું રામયા૨ મૂલ્યાંકન થાય તેની તકેદારી રાખવી અને વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો શાળાએ સમગ્ર વર્ષ દરમિયાન સાચવી રાખવાની રહેશે.

> પ્રથમ એકમ કસોટી માટેના વિષયો અને અભ્યાસક્રમ નીચે દર્શાવ્યા મુજબના રહેશે.

                         ધોરણ - 9 

સમાજ વિજ્ઞાન   -   Paper pdf  - Coming soon 

વિજ્ઞાન              - paper pdf  - coming soon 


                          ધોરણ - 10

સમાજ વિજ્ઞાન   -   Paper pdf  - Coming soon 

વિજ્ઞાન              - paper pdf  - coming soon 


                          ધોરણ - 11

અંગ્રેજી (S.L )  - paper pdf - coming soon 

મનોવિજ્ઞાન.      - paper pdf  - coming soon 

વાણિજ્ય વ્યવસ્થા  -  Paper pdf - coming soon 

રસાયણ વિજ્ઞાન  - paper pdf  - coming soon 

ગણિત    - paper pdf  - coming soon 

જીવવિજ્ઞાન  - paper pdf  - coming soon 


                        ધોરણ - 12 

અંગ્રેજી (S.L )  - paper pdf - coming soon 

મનોવિજ્ઞાન.      - paper pdf  - coming soon 

વાણિજ્ય વ્યવસ્થા  -  Paper pdf - coming soon 

રસાયણ વિજ્ઞાન  - paper pdf  - coming soon 

ગણિત    - paper pdf  - coming soon 

જીવવિજ્ઞાન  - paper pdf  - coming soon 


    પ્રથમ એકમ કસોટી ટાઈમ ટેબલ જુલાઈ  2022


    પ્રથમ એકમ કસોટી અભ્યાસક્રમ જુલાઈ ૨૦૨૨









             

Post a Comment

0 Comments

Ads Area