Swami Vivekananda Quiz
દરેક યુવાનોને યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
યુવાનો એ દેશ અને સમાજની કરોડરજ્જુ છે ... મારા સગા , સંબંધીઓમાં ઘણાં યુવાનોને બરબાદ થતા મેં જોયા છે એટલે શિખામણ નહી પણ મારી એક અરજ
☞ યુવાનોને પાટું મારીને પાણી કાઢવાની તાકાત છે તમારી પાસે ... પાષાણને તોડવાનું જોમ છે તમારા બાહુમાં . એને ખોટી દિશામાં ન વાળતા એ શક્તિનો ઉપયોગ કોઈ ઉત્તમ સર્જન માટે કરજો ... જીવન ખૂબ જ મૂલ્યવાન છે ... વ્યસનથી પર રહીને શરીરને મજબુત બનાવજો ... જાતને ચાહજો ...