હવે કોરોના વેકસીન નું સર્ટિફિકેટ મેળવો તમારા Whatsapp માં...
હવે તમે કોરોનાની રસી લીધી હશે તો કોરોના રસીનું સર્ટિફિકેટ તમારા વોટ્સએપમાં મેળવી શકો છો. આજ નંબર પરથી કોરોના ને લગતી તમામ માહિતી તમે મેળવી શકો છો. કયા સેન્ટર પર કોરોના રસીના કેટલા ડોઝ ઉપલબ્ધ છે તે પણ તમે આ નંબર પરથી જાણી શકો છો. Whatsappમાં વેકસીનનું સર્ટી કેવી રીતે મેળવશો તે નીચેના સ્ટેપ દ્વારા જાણી શકો છો. આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ મોકલો. રોજે રોજ નવા સમાચાર અને માહિતી માટે આ વેબસાઈટ જોતા રહો.
વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે તમારા વોટ્સએપ ઉપર....
તમારા મોબાઇલમા માં 9013151515 નંબર સેવ કરો. વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.
અથવા અહી નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો,
Download Certificate લખીને મેસેજ મોકલો.
તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલમા OTP આવશે.
વોટ્સએપ માં આ OTP આપો.
તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તેનુ લિસ્ટ આવશે.
જે સર્ટિફિકેટ જોઈતું હોય તે મેમ્બરનો નંબર મોકલો.
સર્ટિફિકેટ આવી જશે.
Click Here to Whatsapp Massage.
IMPOORTANT LINK:
How to get information of nearby vaccinations through WhatsApp:
➤ First save the number +91 9013151515 in your phone.
➤ Now go to WhatsApp chat and type Namaste, hi or hello. The chatbox will then respond
➤ The chatbox will ask for your 6 digit pincode. Type and enter.
➤ After entering, you will get the information of the nearest vaccination center
➤ It contains information on government and private vaccination centers
➤ It will also be possible to know how many slots are vacant for which group
➤ The chatbox will also send the registration link for booking an appointment
Aarogya Setu App:
Download Aarogya Setu App from here
Aarogya Setu is a mobile application developed by the Government of India to connect essential health services with the people of India in our combined fight against COVID-19. The App is aimed at augmenting the initiatives of the Government of India, particularly the Department of Health, in proactively reaching out to and informing the users of the app regarding risks, best practices and relevant advisories pertaining to the containment of COVID-19