Ads Area

Garm panchayat Elections 2021 || Elections will be held in 10,882 gram panchayats, polling on December 19.

Garm panchayat Elections 2021 ,  Elections will be held in 10,882 gram panchayats, polling on December 19.

ઈમરજન્સી નંબર કયો છે તે જાણવા અહીં ક્લિક કરો

Letest news,Elections will be held in 10,882 gram panchayat

Elections will be held on December 19 in Gujarat.

CM Bhupendra Patel arrives in the Cabinet of Ministers to check face to face whether Gullibaj ministers are in the new government or not. This is the first time this has happened.





ગ્રામપંચાયત  ચૂંટણી 2021 અગત્યની તારીખો 

*સરપંચની ચૂંટણી જાહેર*


29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ થશે


6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે


7 ડિસેમ્બરના રોજ ફોર્મ પરત લઇ શકાશે


19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન થશે


20 ડિસેમ્બર ના રોજ જરૂર જણાય તો ફરી મતદાન થશે


21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે


24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

 ગુજરાતની ૧૦૮૮૨ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. આજથી આચારસંહિતા અમલી. બેલેટ પેપરથી ચૂંટણી થશે. નોટાનું અમલીકરણ થશે

○ ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે

○ ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

○ ૬ ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ચકાસણી

○ ૭ ડિસેમ્બર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ

○ ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે

○ ૨૦ ડિસેમ્બરે પુનઃ મતદાનની જરૂર હોય તો

○ ૨૧ ડિસેમ્બરના રોજ પરિણામ આવશે


*■ ઉમેદવારીની લાયકાત :*


- વર્ષ ૨૦૦૫ પછી ત્રીજું બાળક ન હોવું જોઈએ

- શૌચાલય ફરજિયાત હોવું જોઈએ

- પંચાયતનો વેરો ભરેલો હોવો જોઈએ

- ઉંમર ૨૧ વર્ષથી વધુની હોવી જોઈએ

- ગુના-ફરિયાદ,મિલકત અંગેનું વિવરણ



Subject: Regarding the press briefing to be held by the State Election Commission.

In which the team of Information Department including the representatives of electronic media and print media are requested to be present at the committee room, State Election Commission, Block No-2, 6th floor, Secretariat, Gandhinagar.

Tags

Post a Comment

0 Comments

Ads Area