Ad

વિશ્વના મુખ્ય ધોરીમાર્ગ || પરિવહન || std 12 bhugol chapter 5 || bhugol imp questions 2022 Board Exam || Vishana mukhay dhorai marg in gujarati

વિશ્વના મુખ્ય ધોરી માર્ગ


1. ટ્રાન્સ કૅનેડીયન ધોરી માર્ગ 
☞ બ્રિટીશ કોલંબીયાના પશ્ચિમ કિનારે આવેલા વેનકુવરને ન્યૂ ફાઉન્ડલેન્ડના પૂર્વકિનારે આવેલા સેંટ જોન શહેર સાજે જોડે છે . 
2.અલાસ્કા ધોરી માર્ગ 
☞ કૅનેડાના એડમોટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે . 
3. સ્ટુઅર્ટ ધોરી માર્ગ 
☞ ઑસ્ટ્રેલીયાનો આ એક મુખ્ય ધોરી માર્ગ છે . આ માર્ગ ઉત્તર ઑસ્ટ્રેલીયામાં આવેલા ડાર્વિન શહેરને ટેલેંટક્રિક અને એલીસ સ્પ્રિંગ થઈને વિક્ટોરીયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે . 
4. શાંગહાઇ ધોરી માર્ગ 
☞ દક્ષીણમાં ગ્લાંડ્ઝઊ તથા ઉત્તરમાં આવેલા બેઈજિંગને આ ધોરી માર્ગ જોડે છે . 
5. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 7 
☞ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરી માર્ગ છે . આ માર્ગ વારાણસીને કન્યાકુમારી સાથી જોડે છે .
                ☆ વિશ્વના મુખ્ય સડક માર્ગો 


Post a Comment

0 Comments