Gujarat 17th CM Bhupendr Patel
નામ : પટેલ શ્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત
પિતાનુંનામ: રજનીકાંત
જન્મ તારીખ : 15 Jul 1962 ( જન્મ સ્થળ અમદાવાદ )
વૈવાહિક સ્થિતિ : પરિણિત ( જીવનસાથી શ્રીમતી હેતલબહેન )
લાયકાત : ગ્રેજ્યુએશન, અન્ય ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
વ્યવસાય : બિલ્ડર ,
પ્રવૃત્તિઓ ટ્રસ્ટી , ( ૧ ) સરદાર ધામ , ( ૨ ) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી , મેમનગર નગરપાલિકા , ૧૯૯૫-૯૬ , પ્રમુખ , મેમનગર નગરપાલિકા , ૧૯૯૯-૨૦૦૦ , ૨૦૦૪-૦૬ , વાઈસ ચેરમેન , સ્કુલ બોર્ડ , અમદાવાદ , ૨૦૦૮-૧૦ , કાઉન્સિલર , થલતેજ વૉર્ડ અને ચેરમેન , સ્ટેન્ડિંગ કમિટી , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન , ૨૦૧૦-૧૫ , ચેરમેન , અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( AUDA ) , ૨૦૧૫-૧૭ ,
શોખ: આધ્યાત્મિક પ્રવૃત્તિઓ , રમત - ગમત , ક્રિકેટ , બેડમિન્ટન
પ્રવાસ : અમેરિકા , યુરોપ , સિંગાપોર , દુબઈ , ઑસ્ટ્રેલિયા ,
๏︿๏ ભૂપેન્દ્ર પટેલ વિશે જાણો
મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત
✒️ 2017 માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા ( દાદા ના હુલામણા નામે ઓળખાય)
✒️પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા , જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
✒️ ભૂપેન્દ્રભાઈ 1999-2000 , 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા . તે પછી તેઓ 2010 થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશનની સ્ટે . કમિટીના ચેરમેન રહ્યા હતા .
✒️ ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે ભૂપેન્દ્ર પટેલ
✒️ અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યાં .
✒️ પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ
✒️ આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયામાંથી લડ્યા હતા ચૂંટણી .
✒️ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ , ભાજપના જમીનીસ્તરના કાર્યકર
✒️ તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે .
✒️ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે
✒️ પાટીદાર સમાજના મજબૂત પકડ ધરાવતા નેતા છે .
✒️ તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતાં . 2017 માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી
✒️ 1987 થી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે સંકળાયેલા છે
●_● ગુજરાતમાં 1995થી 2021 સુધીમાં ઓક્ટોબર મહિનામાં 5 મુખ્યમંત્રીઓએ આપ્યા રાજીનામા