આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ
અઝાદિ કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ
મહત્વપૂર્ણ લિંક
સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે
સર્ટીફીકેટ નો નમુનો
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી લેટર વાંચવા
અઝાદિ કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ
Quu : " Azadi Ka Amrit Mahotsav ( AKAM ) " ollegael CHLOld .... સંદર્ભ : શિક્ષણ મંત્રાલય , ભારત સરકારનો તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૧ નો પત્રક્રમાંક : 17 10 / 2020 - EE.1 નમસ્કાર . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે “ Azadi Ka Amrit Mahotsav ( AKAM ) ” અંતર્ગત ૧૨ મી માર્ચ , ૨૦૨૧ થી ૧૫ મી ઓગસ્ટ , ૨૦૨૩ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . આ મહોત્સવ જનભાગીદારીના ભાગ સ્વરૂપે જન - ઉત્સવ તરીકે ઉજવાશે . AKAM તમામ કાર્યક્રમો એ Freedom Struggle , Ideas at 75 , Achivements at 75 , Actions at 75 ud Resolve at 75 H SCH પાંચ આધારસ્તંભોની આસપાસ યોજશે . ઉપરોક્ત સમયગાળા દરમ્યાન શાળા શિક્ષણ અને સાક્ષારતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા AKAM અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે . તેના ભાગ સ્વરૂપે અગામી કાર્યક્રમમાં “ રાષ્ટ્રગાન ગાવાનું અને તેને https://rashtragaan.in પર અપલોડ કરવાનું છે . સદર કાર્યક્રમમાં ભાગ લેનારે વેબસાઈટ https://rashtragaan.in ઉપર જઈને પોતે રાષ્ટ્રગીત ગાઈને અપલોડ કરવાનું રહેશે . તેમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૪ મી ઓગસ્ટ , ૨૦૨૧ છે . આપના જિલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના તમામ ઉંમરના વિદ્યાર્થીઓ , વાલીઓ અને પરિવારના અન્ય સભ્યો , શાળાઓનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા