GSEB Board Exam Result Formula Std 12
ધો.12 સાયન્સની ફાઈનલ માર્ક્સશીટમાં ધો. 10ના વિષયો અને ધો.11-12ના પ્રેક્ટિકલ માર્ક્સ ગણવા બાબતે મૂંઝવણ
ધોરણ 12 ના વિદ્યાથીૅને માસ પ્રમોશન પરીણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાથીૅને પરીક્ષા માટે પરીક્ષા યોજવાનો આજનો પરિપત્ર વાંચવા ક્લિક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આખરે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે. થોડીક અટપટી ફોર્મ્યુલાને તદ્દન સાદી રીતે સમજાવવા સરળ કોષ્ટક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી તેમની માર્ક્સશીટ જાતે જ બનાવી શકશે.
ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિકલના માર્ક્સે બાબતે શાળાઓ ખુદ મુઝવણમાં જે બેઠક કરી નિર્ણય કરશે તેવી શક્યતા
ધોરણ 12 સામાન્ય પ્રવાહ માર્કસ ગણતરી ફોર્મટ
A . ધોરણ 10 ના બોર્ડ પરીક્ષાના પરીણામના આધારે 50 ગુણનું મૂલ્યાંકન
➖ ધોરણ 10 ના વિષયના 70 માર્કસ માંથી મેળવેલ ગુણના 71.43%
અંગ્રેજી વિષયમાં વિદ્યાથીૅએ બોર્ડ પરીક્ષામાં 70 માંથી મેળવેલ ગુણ 65
65×71.43 ÷ 100 = 46.42 ગુણ
B. ધોરણ 11 પ્રથમ પરીક્ષા / દ્વિતિય પરીક્ષા ના મેળવેલ ગુણ ગુણના સરેરાશ ગુણના 50% ગુણાકન
➖ અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ
પ્રથમ પરીક્ષા + દ્વિતિય પરીક્ષા
42 + 46 = 88 ÷ 2
44 ÷ 2 = 22 ગુણ
આમ ધોરણ 11 માં 25 માંથી 22
C. ધોરણ 12 પ્રથમ વાર્ષિક પરીક્ષા / એકમ કસોટીના મેળવેલ ગુણના આધારે 20% ગુણાંકન
➖ અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ
પ્રથમ પરીક્ષા + એકમ કસોટી
90 + 22 = 112 × 20 ÷ 100 = 22.4
આમ ધોરણ 12 માં 25 માથી 22
ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ માં અંગ્રેજીના ગુણ
ધોરણ 10 46
ધોરણ 11. 22
ધોરણ 12 22
બોર્ડ રિઝલ્ટ અંગ્રેજી વિષયમાં 100 માંથી 90 ગુણ મળશે
વિષય જૂથ ઓફિસીયલ લેટર ક્લિક કરો
સામાન્ય પ્રવાહ ધોરણ 12
ધોરણ 12 રિઝલ્ટ તારીખ