ધોરણ 12 બોર્ડ પરીક્ષા બાબતે આજે 4 વાગે શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
*⭕ મહત્વપૂર્ણ સમાચાર ⭕*
ઓફિસીયલ પ્રેસનોટ વાંચવા ક્લિક કરો
• રાજ્યના ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા.૧ જુલાઇ ર૦ર૧ ગુરુવારથી યોજાશે.૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ નિર્ણય
• દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે
• સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે
• વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે
• કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે
• વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
• સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે
Board Exam 2021 Latest News 25/5/2021
ધોરણ 10 માસ પ્રમોશન , માર્કસીટ ,ફી બાબતે લેટેસ્ટ અપડેટ
ઓફિસીયલ પરિપત્ર : ટૂંક સમયમાં મુકાશે
25/5/2021 નો ન્યૂઝ રિપોર્ટ વાંચવા ક્લિક કરો
CBSE Board Exam Lates News 17/5/2021
ન્યૂઝ રિપોર્ટ વાંચવા ક્લિક કરો
ધોરણ 12 ની પરીક્ષા બાબતે શિક્ષણમંત્રીનું નિવેદન
16/5/2021 નો ન્યૂઝ રિપોર્ટ
GSEB Board Exams 2021: Decision regarding Class 12 exams to be announced on today 15 may
ધોરણ 12 imp પ્રશ્નો માટે અહીં ક્લિક કરો
The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) cancelled SSC (Class 10) Exams 2021 that was scheduled to hold this month owing to the COVID-19 pandemic. The decision was announced on Thursday in the core committee meeting chaired by CM Vijay Rupani. The committee further announced the mass promotion to the class 10 students.
ધોરણ 12 ની પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે આજનો ન્યૂઝ રિપોર્ટ વાંચવા ક્લિક કરો
Earlier, the state government had decided to release the revised date sheet of Class 10 and class 12 board exams on or after May 15, after reviewing the COVID-19 pandemic situation. Taking to the Twitter handle, CM Rupani wrote, "An important decision was taken today in the wider interest of the students of Std-10 SSC of the state. Considering the current state of transition of the corona, the decision to give adequate mass promotion to regular students in Std-10 SSC this year was taken in the core committee meeting held today."