નમસ્કાર વિદ્યાથીૅમિત્રો વર્તમાન સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે મોટાભાગના વિદ્યાથીૅઓ પોતાનો સ્ટડી ટાઈમ યોગ્ય રીતે મેનેજ કરી શકતા નથી બીજુ કે પરીક્ષા લેવાશે કે રદ થશે એવા માહોલ વચ્ચે આપણે એક આદર્શ વિદ્યાથીૅ તરીકે આપણે ફ્ક્ત સ્ટડી પર ધ્યાન આપી આવનાર સમયમાં ગમે ત્યારે પરીક્ષા લેવાય તો પણ આપણે પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી સારો સ્કોર કરી શકીએ તો આજની *વનટચ એજ્યુકેશન* સાથે મળી ચાલો બનાવીએ સ્ટડી ટાઈમ ટેબલ
પરીક્ષાઓ સ્થગિત થવાથી આપણને જે સમય મળ્યો છે તેને આપણે પોઝીટીવ રીતે જોઈ એક ગોલ્ડન સમય માની તેનો ભરપુર ઉપયોગ કરી આપણા ભવિષ્યને સારો બનાવવા લાગી જઈશું તો જ આપણે માતા-પિતાના સ્વપ્ન પુરા કરી એક ભેટ આપીએ
Study Time Table
સ્ટેપ 1 : Day by Day Plan
વિદ્યાથીૅમિત્રો બોર્ડ પરીક્ષાનો સમય એક દમ નજીક હોય ત્યારે તમારે દરોજ સ્ટડી પ્લાન કરીને તૈયારી કરવી જરૂરી બને છે જેથી તમે સ્માર્ટ વર્ક કરી સારો સ્કોર કરી શકો
સ્ટેપ 2 : Rivision
રિવીઝન કરવું ખુબજ જરૂરી બને છે કારણ કે આપણે અગાઉ તૈયાર કરેલ ટોપીકનું રિવિઝન કરવામાં આવે તો તે પરીક્ષાના સમય સુધી યાદ રાખી શકાય છે તેમજ પરીક્ષા જેમ નજીક આવી તેમ તેમ દરોજ કરેલ સ્ટડીનું સાંજે ઊંધતાં પહેલાં ફાસ્ટ રિવિઝન કરવામાં આવે તો પણ ફાયદા કારક રહે છે
સ્ટેપ 3 : પેપર પ્રેક્ટીસ
વિદ્યાથીૅમિત્રો અંતે પરીક્ષામાં આપણે લખીને જ આપણું પર્દશન કરવાનું હોવાથી આપણે અગાઉ પેપર લખવાની પ્રેક્ટીસ કરવી જરૂરી બને છે ઓછામાં ઓછા દરેક વિષયના 5-6 પેપર પ્રેક્ટીસ કરવાથી પરીક્ષામાં પેપર લખવાનો આપણને મહાવરો થઈ જાય છે તેમજ જે તે ટોપીક માં ન આવડતો હોય તો આપણે તેને તૈયાર કરી શકીએ છીએ
સ્ટેપ 4 : Blueprint પ્રમાણે તૈયારી કરો
દરેક વિષયના બોર્ડ દ્વારા પ્રશ્નપત્રનું પરીરૂપ આપવામાં આવતું હોય છે તેને ધ્યાનમાં રાખી તૈયારી કરવામાં આવે તો આપણે ચેપટરના ગુણભાર પ્રમાણે વ્યવસ્થિત તૈયારી કરીને બેસ્ટ આપી શકીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ પર દરેક વિષયની Blueprint નું વ્યવસ્થિત વિશ્લેષણ કરતા વિડીયો ઉપલબ્ધ છે
☆ Self Study Time Tabke ☆
The online test will be very useful for every student of Std. 6th to 12th Gujarati medium as well as this test has been carefully prepared by taking information from subject matter experts in the expectation that this test will be useful in self-assessment and also in removing the rawness in oneself.
We hope that the treasure trove of textbook based quizzes will prove to be important as well as ideal for the friends of every young generation who are preparing for public exams as well as developing knowledge.